ટ્રમ્પની ધમકી : ડીલ કરો નહીં તો હુમલા વધારીશું; અમેરિકી પ્રસ્તાવ એકતરફી : ઈરાન
તેલ અવીવ / તેહરાન,
તા. 26 : અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે જામેલા અને દુનિયાભરમાં ઈંધણ સંકટ સર્જનારા
યુદ્ધમાં વિરામની જાગેલી આશા હવે ધૂંધળી બની રહી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે
આજે જણાવ્યું હતું કે, ઈરાન સમજૂતી કરી લે નહીંતર હુમલા વધુ તીવ્ર બનાવશું. બીજી તરફ
ઈરાને કહ્યું છે કે અમેરિકી પ્રસ્તાવ....