• રવિવાર, 29 માર્ચ, 2026

રામ મંદિરના સૂર્યતિલક સમારોહમાં વર્ચ્યુઅલી સામેલ થયા મોદી

હાથ જોડીને રામલલાને કર્યા નમન : રામ નવમીએ અયોધ્યામાં ભક્તોની ભારે  ભીડ

અયોધ્યા, તા. 27 : શ્રી રામ નવમીના અવસરેલ પીએમ મોદીએ ભગવાન રામની પૂજા અર્ચના કરી હતી. તેમણે અયોધ્યાના રામ મંદિરમાં સૂર્ય તિલક સમારોહમાં વર્ચ્યુઅલ રૂપથી ભાગ લીધો હતો. શુક્રવારે બપોરે 12 વાગ્યે ભગવાન સૂર્યએ રામલલાના લલાટે તિલક કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ રામલલાને હાથ જોડીને નમન કર્યા....