• રવિવાર, 29 માર્ચ, 2026

ઈરાનમાં મોટો હુમલો હવે 10 દિવસ પછી : ટ્રમ્પે મહેતલ લંબાવી

અમેરિકા અને ઈઝરાયલે ઈરાનનાં શત્રાગારો ઉપર મારો ચલાવ્યો

નવી દિલ્હી, તા.27: ઈરાન ઉપર અમેરિકા અને ઈઝરાયલનાં આક્રમણ સાથે શરૂ થયેલી જંગને હવે એક માસ પૂરો થવા આવ્યો છે અને હજી સુધી તનાવમાં ઘટાડાનાં કોઈ સંકેત મળી રહ્યાં નથી. અમેરિકાનાં બટકબોલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દિવસ ઉગેને નવો દાવો કરે છે અને સ્થિતિ સતત અનિશ્ચિત બની રહે છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જો....