ઊર્જા સંકટ વચ્ચે સરકારનો નિર્દેશ
નવી દિલ્હી, તા.
27 : કેન્દ્ર સરકારે શુક્રવારે જાહેર કર્યું હતું કે સ્ટીલ અને અૉટોમોબાઇલ જેવા પ્રાથમિકતાવાળાં
ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 20 ટકા
વધુ કૉમર્શિયલ એલપીજીની ફાળવણી કરશે. સરકારે કૉમર્શિયલ ક્ષેત્રનો પુરવઠો ઘટાડયા બાદ
કુલ 70 ટકા નવી ફાળવણી.....