મુખ્ય પ્રધાનોની વર્ચ્યુઅલ બેઠકમાં યુદ્ધને લીધે ઉદ્ભવેલી પરિસ્થિતિની સમીક્ષા કરતા મોદી
નવી દિલ્હી, તા.
27 (પીટીઆઈ) : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, પશ્ચિમ એશિયાના સંઘર્ષથી
ઉદ્ભવતી વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે આર્થિક અને વ્યાપારી સ્થિરતા જાળવી રાખવી, ઉર્જા સુરક્ષા
સુનિશ્ચિત કરવી, ઉદ્યોગ અને પુરવઠા શૃંખલાઓને મજબૂત બનાવવી અને નાગરિકોના હિતોનું રક્ષણ
કરવું એ સરકારની ટોચની.....