• રવિવાર, 29 માર્ચ, 2026

પેટ્રોલ-ડીઝલની એક્સાઇઝ ડયૂટીમાં લિટરે રૂા. 10નો ઘટાડો

ઘટાડાને લીધે ભાવમાં ફરક નહીં : ઓઈલ કંપનીઓને ખોટ સરભરકરવામાં મદ મળશે

સરકારની તિજોરી પર પંદર લાખ કરોડનો બોજ

નવી દિલ્હી, તા. 27 : સરકારે એક મહત્ત્વનાં પગલાં રૂપે પેટ્રોલ અને ડીઝલની એકસાઇઝ ડયૂટીમાં લિટરે રૂા. 10નો ઘટાડો કર્યો છે. આથી, પેટ્રોલ પરની એકસાઇઝ લિટરે રૂા. 3 ઘટશે જ્યારે ડીઝલ પરની એકસાઇઝ શૂન્ય ટકાના દરે અસરકારક રહે છે. તેલ માર્કેટિંગ કંપનીઓઁ (ઓએમસી) ઉપરનું ખર્ચનું દબાણ હળવું બનાવવાનો ઉદ્દેશ આ પગલા....