14 મુદ્દાનો મુસદ્દો : ટ્રમ્પે કહ્યું, હોર્મુઝ ખૂલશે : ઈઝરાયલનો સમજૂતી સ્વીકારવાનો ઈન્કાર : ભારત-કુવૈત સહિત દેશોનો આવકાર
તેહરાન / વોશિંગ્ટન,
તા. 15 : છેલ્લા ચારેક મહિનાથી વિશ્વભરના દેશોના શ્વાસ અદ્ધર કરી નાખતાં આર્થિક આંચકા
આપનાર યુદ્ધની આગનું આખરે શમન કરતા ઘટનાક્રમમાં અમેરિકા અને ઈરાન યુદ્ધ ખતમ કરવા માટે
શાંતિ સમજૂતી કરવા સહમત થઈ ગયા છે. ઈરાને કહ્યું હતું કે, લાંબી અને મુશ્કેલ વાતચીતના
અંતે બન્ને દેશોએ શાંતિ....