• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

ખાંડની સંગ્રહખોરી ડામવા 30 દિવસની સ્ટૉક લિમિટ

1 અૉગસ્ટથી 30 નવેમ્બર સુધી સ્ટૉક લિમિટ લાગુ રહેશે 

નવી દિલ્હી, તા. 28 (એજન્સીસ) : કેન્દ્ર સરકારે દેશમાં ખાંડના વધતા ભાવ પર નિયંત્રણ લાવવા, કૃત્રિમ અછત ઊભી કરવાની પ્રવૃત્તિઓ રોકવા અને જથ્થાબંધ સંગ્રહ દ્વારા ભાવમાં થતી સટ્ટાખોરીને ડામવા માટે પહેલી અૉગસ્ટથી ત્રીસ નવેમ્બર સુધી ચાર મહિના માટે સમગ્ર દેશમાં વેપારીઓ ઉપર ખાંડની સંગ્રહ મર્યાદા લાગુ કરવામાં....

ઇ-પેપરના નવા શુલ્ક