બેલ્જિયમના વડા પ્રધાને સ્વીકાર્યું ચીન પરની નિર્ભરતા યુરોપનાં બજારો માટે સમસ્યારૂપ બની
નવી દિલ્હી તા. 4 (એજન્સીસ): બેલ્જિયમના વડા પ્રધાન બાર્ટ ડી વેવર ભારતની સત્તાવાર મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન નવી દિલ્હીમાં આયોજિત કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) ના એક કાર્યક્રમમાં તેમણે વૈશ્વિક વેપાર અને ચીન પરની આર્થિક નિર્ભરતાને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે ખુલ્લા મનથી