• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

ટ્રમ્પ મોદીને ખાસ મિત્ર ગણે છે

રાજદૂતે કહ્યું કે ઘણા દેશો ભારત-અમેરિકાના સંબંધોની ઇર્ષા કરે છે  

નવી દિલ્હી તા. 4 (એજન્સીસ): ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે તાજેતરમાં નિવેદન આપતા જણાવ્યું છે કે, અમેરિકના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના એક ખાસ અંગત મિત્ર માને છે. એક મહત્વપૂર્ણ કાર્યક્રમ દરમિયાન રાજદૂત ગોરે ભારત-અમેરિકાની મિત્રતાનો ઉલ્લેખ કરતા....