• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

કોંગોમાં લગ્નસમારોહ વચ્ચે ભીષણ આગમાં 22નાં મોત

કોઈને બચવાનો મોકો ન મળ્યો; બધું રાખ થઈ ગયું

કિંશાસા, તા. 6 :  મધ્ય આફ્રિકાના કોંગો દેશની રાજધાની કિંશાસામાં એક હચમચાવતી ઘટના બની હતી. અહીં લગ્ન સમારોહમાં અચાનક અગ્નિકાંડ સર્જાતાં એક આખી ઇમારત ભીષણ આગમાં લપેટાઈ ગઇ હતી જેમાં 22 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. જો કે, અન્ય ઘણાં લોકો દાઝી ગયા હતા. આગ એટલી ભીષણ હતી કે લોકોને જીવ બચાવવાનો મોકો પણ નહોતો મળ્યો. માહિતી અનુસાર શુક્રવારે રાતે....