• બુધવાર, 08 મે, 2024

મગફળી, કઠોળ અને બાજરીનું મબલક વાવેતર થયું  

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 21 : એપ્રિલ મહિનાના મધ્યમાં ગુજરાતમાં હિટવેવ અનુભવાવા લાગ્યા છેને બીજી તરફ ઉનાળુ વાવેતર પૂર્ણ થઇ ગયાં છે. અલબત્ત અતિશય ગરમીને લીધે પાણીના બાષ્પીભવનની પ્રક્રિયા ખૂબ ઝડપી બની જતા જળસ્ત્રોતો ખાલી થઇ રહ્યા છે. ગુજરાતમાં કરવામાં આવેલા પાક તૈયાર થવાના છેલ્લાં તબક્કામાં પાણીની....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ