અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.
13 : ઈરાન પર ઈઝરાયલના હુમલાને કારણે મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો હોવાથી સલામત માંગને
કારણે શુક્રવારે સોનાના ભાવ બે મહિનાની ટોચે પહોંચી ગયા.સોનું દિવસના 3379 ડોલરના નીચાં
મથાળેથી 3421 ડોલર સુધી ઉંચકાઇ ગયું હતુ. 22 એપ્રિલ પછી સોનામાં નવું ઉંચું લેવલ જોવા
મળ્યું....