ફુલેરા ગામમાં ફરી હંગામો થવાનો છે કેમ કે ગામવાસીઓમાં ચૂંટણીની ચાનક જોવા મળશે. પંચાયત-4નું ટ્રેલર આવી ગયું છે અને તેમાં મંજુદેવી અને ક્રાંતિદેવી વચ્ચે આર-પારની જંગ જોવા મળે છે. જીતેન્દ્રકુમાર, નીના ગુપ્તા, રઘુવીર યાદવ ફુલેરાની ગલીઓમાં ઘમાલ મચાવવા આવી ગયા છે. 24 જૂનથી પ્રાઈમ વિડિયો પર પંચાયત -4 જોવા.....