અમુક ફલાઈટસ પરત, કેટલાંક વિમાનના માર્ગ બદલાયા
નવી દિલ્હી, તા.
13 : ઈસ્લામિક દેશ ઈરાન ઉપર ઈઝરાયલે મોટો હવાઇ હુમલો કર્યો છે. શુક્રવારની સવાર ઈરાનમાં
ઈઝરાયલના હુમલાથી શરૂ થઈ હતી અને ઘણા પરમાણુ ઠેકાણા ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. આ હુમલાની
યુદ્ધની સ્થિતિ વણસવાની સંભાવના છે અને સુરક્ષાને ધ્યાનમાં લઇને ઈરાને પોતાનું એરસ્પેસ
બંધ કરી દીધું.....