• રવિવાર, 15 જૂન, 2025

ઈઝરાયલ-ઈરાન સંઘર્ષને કારણે ભારત સહિતનાં બજારો તૂટયાં

સેન્સેક્ષ 573 પૉઈન્ટ્સ અને નિફટી 170 પૉઈન્ટ્સ ઘટયો

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 13 : ઈઝરાયલે ઈરાનની રાજધાની ઉપર હવાઈ હુમલો કરતાં વૈશ્વિક બજારોમાં નકારાત્મક વલણ હતું. ઉપરાંત ક્રૂડ તેલના ભાવમાં ઉછાળો આવ્યો હતો. આ બધાં કારણોસર ભારતીય બજાર આજે બીજા દિવસે પણ ઘાસણીમાં હતું. સેન્સેક્ષ 573.38 પૉઈન્ટ્સ (0.70 ટકા) ઘટીને 81,118.60 પૉઈન્ટ્સ ઉપર બંધ થયો.....