જીતેશ વોરા તરફથી
મીરા-ભાયંદર,
તા. 13 : મિરા-ભાયંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટની ગુપ્તચર શાખાને ભાયંદરના વિસ્તારમાં
અવૈદ્ય હથિયાર સપ્લાય કરતી ટોળકી અંગે ગુપ્ત માહિતી મળી હતી. આના આધારે પોલીસે સમયસર
કાર્યવાહી કરતાં બે શખ્સોને ઝડપ્યા છે. તારીખ 12-06-2025ના રોજ મળેલી માહિતી અનુસાર,
અમદાવાદ હાઈવે પાસે આવેલ....