આર્જેન્ટિનાનો 2-1થી વિજય
નવી દિલ્હી, તા.13:
ભારતીય પુરુષ હોકી ટીમને એફઆઇએચ પ્રો હોકી લીગના ગઇકાલના મેચમાં આર્જેન્ટિના વિરુદ્ધ
1-2 ગોલથી હાર સહન કરવી પડી છે. ભારતીય ટીમે આખરી મિનિટે પેનલ્ટીથી ગોલ કર્યો હતો,
પણ રેફરીએ તે નકારી દીધો હતો. યૂરોપ ટૂરમાં ભારતીય હોકી ટીમની ચાર મેચમાં આ ચોથી હાર....