ઉપનગરો તથા દક્ષિણ મુંબઈમાં વીજવિતરણ માટે કરી અરજી
મુંબઈ, તા.
13 (પીટીઆઈ) : સરકાર સંચાલિત વીજકંપની મહાવિતરણે (એમએસઈડીસીએલ) પોતાના કામકાજનો ફેલાવો
વધારવા માટે મહારાષ્ટ્ર વિદ્યુત વિનિયામક આયોગ (એમઈઆરસી) સમક્ષ દેશની આર્થિક રાજધાની
મુંબઈમાં પણ વીજપુરવઠો કરવા માટે પૅરલેલ લાઈસન્સની માગણી કરી છે. કંપનીએ મુંબઈના મુખ્ય
વિસ્તારો-કોલાબાથી માહિમ, બાન્દ્રાથી દહિસર, વિક્રોલીથી.....