લંડન, તા.12: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકી ફાસ્ટ બોલર કાગિસો રબાડાએ પહેલા દિવસે પપ રનમાં પ વિકેટ ઝડપી હતી. રબાડાની કાતિલ બોલિંગથી ઓસ્ટ્રેલિયા ટીમ 212 રને ઓલઆઉટ થઇ હતી. રબાડાએ ફાઇવ વિકેટ હોલ સાથે વિશેષ ઉપલબ્ધિ હાંસલ કરી.....