• રવિવાર, 15 જૂન, 2025

સરકાર દ્વારા ઘઉંની ખરીદી ચાર વર્ષમાં સૌથી વધુ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 13 : વર્ષ 2025-26ની રવી માર્કેટિંગ સિઝન માટે સરકાર દ્વારા ઘઉંની ખરીદી છેલ્લાં ચાર વર્ષમાં સૌથી વધારે થઈ છે. વર્ષ 2025-26ની રવી મોસમ માટે સરકાર ઘઉંની કુલ ખરીદી 299.30 લાખ ટનની કરી છે જે વર્ષ 2021-22ની સિઝન પછી સૌથી વધારે છે. ઘઉંનું ઉત્પાદન કરતાં મુખ્ય રાજ્યોમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે.....