• રવિવાર, 15 જૂન, 2025

મહારાષ્ટ્ર સ્ટેટ કો-અૉપરેટિવ બૅન્ક એઆઈ ફાર્મિંગ પ્રમોટ કરશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 13 : મહારાષ્ટ્ર સ્ટેટ કૉ-અૉપરેટીવ (એમએસસી) બૅન્ક મહારાષ્ટ્રમાં એઆઈ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ફાર્મિંગને પ્રમોટ કરશે. પ્રથમ તબક્કામાં બૅન્ક શેરડીની ખેતીને પ્રમોટ કરશે. એમએસસી બૅન્કના એડ્મિનિસ્ટ્રેટીવ બોર્ડ ચૅરમૅન વિદ્યાધર અનાસકરે જણાવ્યું હતું કે, સ્પેશિયલ પાઇલોટ પ્રોજેક્ટ હેઠળ બૅન્ક....