• રવિવાર, 15 જૂન, 2025

ઇઝરાયલ-ઇરાન સંઘર્ષના પગલે સોનાના ભાવ રૂા. એક લાખની વિક્રમી સપાટીએ

મુંબઈ, તા. 13 (એજન્સીસ) : ઇઝરાયલ અને ઇરાન વચ્ચેનો ભૂરાજકીય સંઘર્ષ વધતાં સલામત રોકાણ ગણાતા સોનાના ભાવમાં આજે વિક્રમી તેજી જોવા મળી હતી. મલ્ટી કોમોડિટી એક્સચેંજ (એમસીએક્સ) ઉપર સૌ પ્રથમવાર 10 ગ્રામ સોનાના વાયદા ભાવ રૂા. 1 લાખને વટાવીને અૉલ ટાઇમ હાઈ ઉપર પહોંચ્યા.....