માર્કરમની સદી અને કપ્તાન બાવૂમાની અર્ધસદી : 282 રનના વિજય લક્ષ્યાંક સામે 2 વિકેટે 210
ઓસ્ટ્રેલિયાના
બીજા દાવમાં સ્ટાર્કની અણનમ અર્ધસદીથી 207
લંડન તા.13: દક્ષિણ
આફ્રિકા ટીમ પાસે ચોકર્સની છાપ ભૂંસીને 27 વર્ષના લાંબા અંતરાલ બાદ આઇસીસી ટ્રોફી જીતવાની
સારી તક છે. ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં 282 રનના વિજય
લક્ષ્યાંકનો પીછો કરતા દ. આફ્રિકાએ એડન માર્કરમની લડાયક સદી અને કપ્તાન તેંબા બાવૂમાની
અર્ધસદીની મદદથી 2 વિકેટ....