• રવિવાર, 15 જૂન, 2025

પુત્રે લાકડીથી મારતા વૃદ્ધ પિતાને પગમાં ફેક્ચર થયું

મુંબઈ, તા. 13 : એક જ્યેષ્ઠ નાગરિકે પોતાના પુત્ર સામે પોલીસ ફરિયાદ કરી હતી કે, તેણે લાકડીથી મારતા તેમના પગમાં ફેક્ચર થયું હતું. મલાડ (પૂર્વ)માં પુત્રે ઘરમાં આ હુમલો કર્યો તે બાદ વરિષ્ઠ પિતાએ તેના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પશ્ચિમ ઉપનગરોમાં આ એવો ત્રીજો કિસ્સો છે જેમાં વરિષ્ઠ નાગરિકોને તેમના પુત્ર.....