• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

ઓછા ઉત્પાદન અને નિકાસમાં સુધારાની અપેક્ષાએ પામતેલ વધ્યું

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા.20 : મલેશિયન પામતેલ વાયદામાં મંગળવારે સુધારો નોંધાયો હતો. ઉત્પાદનમાં તીવ્ર ઘટાડો અને મજબૂત નિકાસ માગનો ટેકો મળતા વાયદો ઉંચકાયો હતો. મલેશિયન પામતેલનો એપ્રિલ કોન્ટ્રાક્ટ 28 રીંગીટના વધારામાં 4095ની સપાટીએ બંધ થયો હતો. વેપારીઓ જાન્યુઆરી મહિનામાં ઉત્પાદનમાં 15 થી 17 ટકાનો…..