• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

યુએસ સાથે વેપાર કરારથી ભારતીય ટેક્સ્ટાઈલ ઉદ્યોગ માટે સોનેરી તક

બાંગ્લાદેશ, વિયેતનામ ઉપર સરસાઈની તક

મુંબઈ, તા. 3 (એજન્સીસ) : યુએસ, ઈયુ અને યુકે બજારોમાં સરળ બનેલો પ્રવેશ, સહાયરૂપ બજેટ 2026નાં પગલાં, એશિયન નિકાસકારોની કઠણાઈ, નબળો રૂપિયો વગેરે થકી ભારતીય ટેક્સ્ટાઈલ - ક્લોધિંગ નિકાસ માટે વિપુલ તકો ખૂલી ગઈ છે. 2024-25માં ભારતની ટેક્સ્ટાઈલ અને એપરલ નિકાસ 6.32 ટકા વધી….