• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

સોના-ચાંદીના ભાવમાં ગાબડાં

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 13 : સોના-ચાંદીના ભાવમાં ગાબડાં પડ્યા પછી વળતો સુધારો જોવાયો હતો. સોનું એક સપ્તાહના નીચલા 4889 ડોલરના તળિયે ગયા પછી વિશ્વ બજારમાં 4938 ડોલરનો ભાવ થઇ ગયો હતો. ચાંદી પણ 73.86 ડોલર સુધી......