અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 17 : અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં 25 બેસીસ પોઇન્ટનો વધારો કરી દીધો છે. એ ઉપરાંત આવનારા મહિનાઓમાં પણ વ્યાજદર ઉંચે લઇ જવાશે એવા સંકેત આપ્યા છે. આમ છતાં વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં સુધારો આવ્યો હતો. બીજી તરફ સ્થાનિક ભાવ નરમ પડ્યા હતા. ફેડે બુધવારે દરોમાં વધારો કર્યો અને આગામી મહિનાઓમાં વધુ વધારો કરવાની જાહેરાત કરી.....