• ગુરુવાર, 09 મે, 2024

કુંડલી ભાગ્યમાં રાજવીરને લાગી ગોળી

ઝી ટીવી પર પ્રસારિત થઈ રહેલી સિરિયલ કુંડલી ભાગ્યમાં હાઈ વૉલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. રાજવીર (પારસ કાલ્નાવત)ને બુલેટની ગોળી વાગી જતાં તેના પિતા કરણ (શક્તિ આનંદ) હાથગાડીમાં હૉસ્પિટલ લઈ જાય છે. લગ્નમાં કેટલાક ગુંડાઓ કરણ, પ્રિતા (શ્રદ્ધા આર્યા) અને રાજવીરને નુકસાન...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ