• બુધવાર, 08 મે, 2024

મને દત્તક લીધી હોવાની અફવા પાયાવિહોણી : શ્રિયા પિલગાંવકર

હિંદી અને મરાઠી સિનેમાના પ્રખ્યાત દંપતી સચિન અને સુપ્રિયા પિલગાંવકરની દીકરી શ્રિયા પિલગાંવકર પણ તેનાં માતા-પિતાની જેમ અભિનય ક્ષેત્રે આગળ વધી રહી છે. ઓટીટી પ્લેટફોર્મ ઝીફાઈવ પર સ્ટ્રીમ થયેલી સિરીઝ બ્રોકન ન્યૂઝમાં તે પત્રકાર રાધા ભાર્ગવનું પાત્ર ભજવી રહી છે તેને કારણે છાશવારે...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ