સોની સબની સિરિયલ વાગલે કી દુનિયા-નયી પીઢી નયે કિસ્સેમાં રાજેશ વાગલેની ભૂમિકા અભિનેતા સુમિત રાઘવન ભજવે છે. હાલમાં રાજેશને ભવિષ્યનું જોઈ શકાય એવી શક્તિ મળે છે. આથી તેનું વર્તન બદલાઈ જાય છે. આ વિશે પૂછતાં સુમિતે જણાવ્યું હતું કે, પોતાને મળેલી શક્તિથી રાજેશ.....