• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

ઈમરાન હાશ્મીની ‘ગ્રાઉન્ડ ઝીરો’નું રેડકાર્પેટ પ્રીમિયર શ્રીનગરમાં

ઈમરાન હાશ્મી અભિનીત એકશન થ્રિલર ફિલ્મ ગ્રાઉન્ડ ઝીરો ઇતિહાસ સર્જવા જઈ રહી છે. ચાર દાયકામાં કાશ્મીરના શ્રીનગરમાં એક પણ ફિલ્મનું રેડકાર્પેટ પ્રિમિયર યોજાયું નથી. 18મી એપ્રિલે ગ્રાઉન્ડ ઝીરોનું રેડકાર્પેટ પ્રિમિયર શ્રીનગરમાં યોજાયું છે. ત્યાર બાદ 25મી એપ્રિલે આ ફિલ્મ દેશભરના થિયેટરમાં રજૂ…..