સંજય લીલા ભણસાલીની રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ અભિનીત ફિલ્મ લવ એન્ડ વૉર 2026ના માર્ચ મહિનામાં રજૂ થશે. સંજય 2026ના જાન્યુઆરી મહિનામાં આ ફિલ્મના યુદ્ધના દૃશ્યનું શૂટિંગ કરશે અને પછી પોસ્ટ પ્રૉડકશન કામ કરશે. એ મહિનામાં આ કામ પૂરું કરીને ફિલ્મને રજૂઆતની તારીખ.....