• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

ભાયંદરમાં 9900 વૃક્ષો તોડી પડાશે

મેટ્રો કારશેડ માટે ફરી વૃક્ષોનું નિકંદન

મુંબઈ, તા. 20 : ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા મુંબઈ મહાનગરમાં મેટ્રોની જાળ ઊભી કરાઈ છે. મીરા-ભાયંદરમાં મેટ્રોનું કામ જોરમાં ચાલી રહ્યું છે અને ડોંગરીમાં વિશાળ કારશેડ બાંધવામાં આવી રહ્યું છે. એ માટે 9900 વૃક્ષો પર કુહાડી ચલાવવામાં આવશે. અગાઉ આ વિસ્તારનાં 1406 વૃક્ષો તોડી.....