• સોમવાર, 19 મે, 2025

ઘાટકોપરવાસી સૈનિક સીમા ઉપર શહીદ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 9 : ઘાટકોપરમાં રહેતા મુરલી શ્રીરામ નાઇક નામના સૈનિક આજે વહેલી સવાર પૂર્વે 3.30 વાગે પાકિસ્તાને ઉરી સેક્ટરમાં કરેલા હુમલામાં શહીદ થયા છે. મુરલી નાઇકની ઉંમર 23 વર્ષ હતી. તેમના પિતા ઘાટકોપરમાં મજૂરકામ કરે છે. મુરલી નાઇક ઘાટકોપર (પૂર્વ)માં કામરાજ નગર ખાતે ચિત્રા ડેરી પાસે રહે.....