• શનિવાર, 09 ઑગસ્ટ, 2025

દાદરમાં કબૂતરો માટે જીવદયાપ્રેમીઓનું શક્તિ પ્રદર્શન

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 5 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કબૂતરખાનાં તાત્કાલિક ખેલી કબૂતરોને દાણા-પાણી કરવા દેવાનો આદેશ પાલિકાને આપ્યો હોવાથી કબૂતર બચાવવા માટે સંઘર્ષ કરી રહેલા જીવદયાપ્રેમીઓએ રાહત અનુભવી....