• શનિવાર, 09 ઑગસ્ટ, 2025

માથેરાનમાં હાથરિક્ષાઓને મંજૂરી ભારત અને બંધારણનું અપમાન

હાથથી ખેંચાતી રિક્ષાઓની અમાનવીય પ્રથા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

મુંબઈ, તા. 7 : મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટમાં આવેલા પર્યાવરણ - સંવેદનશીલ અને અૉટોમોબાઈલ મુક્ત માથેરાન હિલસ્ટેશનમાં મુલાકાતીઓને સવારી કરાવતી હાથથી ખેંચાતી રિક્ષાઓની પ્રવર્તમાન અમાનવીય પ્રથા પર સુપ્રીમ કોર્ટે બુધવારે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે.....