• શનિવાર, 09 ઑગસ્ટ, 2025

ટેરિફ મુદ્દે ચીન ભારતની પડખે આ વેપારી નીતિનો દુરુપયોગ : ડ્રેગન

નવી દિલ્હી, તા. 7 :`ભારતવિરોધી' વલણ માટે કુખ્યાત ચીને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ફોડેલા `ટેરિફ બોમ્બ' પર તીખા પ્રહાર કરીને ભારતને સમર્થન જાહેર કર્યું હતું. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને ગુરુવારે પત્રકારોને સંબોધતાં ટ્રમ્પનાં પગલાંને વેપારી ઉપાયોનો દુરુપયોગ લેખાવી અમેરિકાની આકરી ટીકા કરી.....