સિડની, તા.7: ભારત વિરુદ્ધની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન ઓસ્ટ્રેલિયા તરફથી ટેસ્ટ ડેબ્યૂ કરનાર સેમ કોન્સટાસ અને નાથન મેકસ્વીની ભારત પ્રવાસની ઓસ્ટ્રેલિયા એ ટીમમાં સામેલ થયા છે. ઓસ્ટ્રેલિયા એ ટીમ સપ્ટેમ્બરમાં લખનઉ ખાતે ભારત એ ટીમ વિરુદ્ધ ચાર દિવસીય બે મેચ રમશે. બન્ને ટીમ વચ્ચે 3 મેચની વન ડે શ્રેણી પણ....