અઠવાડિયામાં ત્રણ વખત ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાથી જોખમ
મુંબઈ, તા. 7
: તમે ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાના શોખીન છો તો ટાઇપ ટુ ડાયાબિટીસનું જોખમ 20 ટકા વધુ છે.
મેડિકલ જર્નલ ધ બીએમજેમાં પ્રકાશિત અહેવાલ મુજબ, અઠવાડિયામાં ત્રણ વખત ફ્રાઈસ ખાવાથી
ટાઇપ ટુ ડાયાબિટીસ થવાનું જોખમ 20 ટકા વધુ છે, પરંતુ બાફેલા, બેકડ કરેલા અથવા સ્મેશ
પોટેટો ખાવાથી વાંધો નહીં.....