મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સંબંધે આરોપનો જવાબ આપ્યો
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 7
: કૉંગ્રેસના વરિષ્ઠ અને લોકસભાના વિરોધી પક્ષ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે દિલ્હીમાં
પત્રકાર પરિષદ બોલાવી ભારતના ચૂંટણી પંચ પર ગંભીર આરોપ મૂક્યા હતા, એટલું જ નહીં ગયા
વર્ષે યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મોટપાયે ગરબડ કરાઈ હોવાનું કહ્યું
હતું. રાહુલ ગાંધીના આરોપનો જવાબ આપતાં મહારાષ્ટ્રના.....