મુંબઈ, તા.7: આઇપીએલ-202પ દરમિયાન એવી ખબર સામે આવી હતી કે ડાબોડી યુવા બેટધર યશસ્વી જયસ્વાલ ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાની ટીમ મુંબઇને છોડી રહ્યો છે. યશસ્વીએ ગોવા ટીમ તરફથી રણજી ટ્રોફી અને અન્ય ડોમેસ્ટિક ક્રિકેટના મેચ રમવાનું મન બનાવી લીધું હતું અને આ માટે તેણે મુંબઇ ક્રિકેટ સંઘ પાસેથી એનઓસી માટે અરજી.....