નવી દિલ્હી, તા. 7 : ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિ પદ માટે નવમી સપ્ટેમ્બરના રોજ થનારી ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું છે અને આ સાથે જ ઉમેદવારીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જાહેરનામા અનુસાર ઉમેદવાર દાખલ કરવાની અંતિમ તારીખ 21 ઓગસ્ટ છે અને દસ્તાવેજોની તપાસ બાવીસમી ઓગસ્ટના રોજ કરવામાં....