• શનિવાર, 09 ઑગસ્ટ, 2025

એલઆઈસીનો એકત્રિત ચોખ્ખો નફો ચાર ટકા વધી રૂા. 10,957 કરોડ

પ્રીમિયમની ચોખ્ખી આવક પાંચ ટકા વધી રૂા. 1,19,618.41 કરોડ થઈ

મુંબઈ, તા. 7 (એજન્સીસ) : લાઈફ ઈન્સ્યુરન્સ કૉર્પોરેશન અૉફ ઈન્ડિયા (એલઆઈસી)નો જૂન ત્રિમાસિક ગાળામાં એકત્રિત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે ચાર ટકા વધીને રૂા. 10,957 કરોડ થયો હતો, જે ગત વર્ષે સમાન ગાળામાં રૂા. 10,544 કરોડનો થયો હતો. એલઆઈસીની પ્રીમિયમની ચોખ્ખી આવક સમીક્ષા હેઠળના આ.....