બૉમ્બે હાઈ કોર્ટનો કબૂતરખાનાં પરનો પ્રતિબંધ કાયમ : નિષ્ણાતોની કમિટી બનાવવા કહ્યું : રૅલી અને માહિતી અધિકારના આંકડા ન જોયા
પ્રકાશ બાંભરોલિયા
તરફથી
મુંબઈ, તા. 7
: મુંબઈના એકાવન કબૂતરખાનાં પરનો પ્રતિબંધ બૉમ્બે હાઈ કોર્ટે ગુરુવારની સુનાવણી બાદ
કાયમ રાખ્યો હતો. જોકે, જીવદયાપ્રેમીઓ પાલિકાની અૉફિસમાંથી મંજૂરી મેળવી તેમના વિસ્તારના
કબૂતરોને ચણ નાખી શકશે એવી રાહત આપી હતી. જોકે, પાલિકા આવી પરવાનગી આપશે કે કેમ અથવા
તો કેટલા સમયમાં આપશે.....