• શનિવાર, 09 ઑગસ્ટ, 2025

ચાર સગીર ટ્રક નીચે કચડાયાં

મુંબઈ, તા. 7 (પીટીઆઈ) : ગઢચિરોલી જિલ્લામાં ગુરુવારે સવારે થયેલા અકસ્માતમાં ચાર સગીર છોકરાઓના મૃત્યુ થયા છે અને બે જણ ઘાયલ થયા છે. સવારે પાંચ વાગ્યે અરમોરી-ગઢચિરોલી હાઈવે પર આ અકસ્માત થયો હોવાનું પોલીસે જણાવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ 12થી 16 વર્ષની વયના છ સગીર છોકરાઓ કાટલી.....