વેલિંગ્ડન હાઉસના ગેરકાયદે માળનો મામલો
મુંબઈ, તા. 7
: તાડદેવની 34 માળની વેલિંગ્ડન હાઈટ્સ ઈમારતના 18થી 34 માળ પરના રહેવાસીઓને ઘર ખાલી
કરવા માટે હાઈ કોર્ટે બુધવારે ત્રણ અઠવાડિયાની મુદત આપી છે. એ સાથે રહેવાસીઓને આપવામાં
આવેલો આ મુદતવધારો છેલ્લો હોવાનો અને તે પૂર્ણપણે માનવતાના ધોરણે આપવામાં આવ્યો હોવાનું
અદાલતે સ્પષ્ટ કર્યું.....