કૉંગ્રેસ સાંસદે કહ્યું સંબંધ ન રાખવો હોય તો ભારતને પણ અમેરિકાની જરૂર નથી
નવી દિલ્હી, તા.
7 : કોંગ્રેસ સાંસદ શશિ થરુરે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર વધુ પચીસ
ટકા ટેરિફ લાદવાના નિર્ણયને અયોગ્ય, બેવડું માપદંડ ધરાવતો અને ભારત-અમેરિકાના સંબંધો
પ્રત્યે અસંવેદનશિલ ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે જો અમેરિકાએ 50 ટકા ટેરિફ લાદ્યો
છે તો પછી ભારતે પણ 50 ટકા ટેરિફ.....