વોશિંગ્ટન, તા.7 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વિવિધ દેશોમાં લાગુ થયા છે. તેમણે અલગ અલગ દેશ પર અલગ અલગ ટેરિફ લગાવ્યો છે જેમાં કેટલાક મહત્ત્વના દેશોની યાદી અહીં પ્રસ્તુત છે. ભારત પર હાલ પૂર્વ જાહેરાત મુજબ પચીસ ટકા (વધારાનો પચીસ ટકા ર7મીથી) ટેરિફ લાગુ.....